આજનો ચોઘડિયા અને શુભ મુહૂર્ત

તમારા સ્થળ આધારિત રીઅલ-ટાઇમ ગુજરાતી પંચાંગ.

Detecting your location…

Frequently Asked Questions

ચોઘડિયા એટલે શું?

ચોઘડિયા દિવસ અને રાત્રિને 8-8 ભાગમાં વહેંચે છે. ગુજરાત અને ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત.

અમૃત ચોઘડિયો ક્યારે આવે?

અમૃત ચોઘડિયો સૌથી શ્રેષ્ઠ ગણાય. આ ગાળામાં ઉદ્ઘાટન, સફર, ખરીદ-વેચાણ ખૂબ શ્રેયસ્કર.

ગુજરાતી પંચાંગ અને ચોઘડિયા – પ્રસ્તાવના

ગુજરાતી સંસ્કૃતિમાં ચોઘડિયા અને મુહૂર્તને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. Clicktime.in ઉપર આજનો ચોઘડિયો તમારા GPS સ્થાન પ્રમાણે ઓટોમૅટિક ગણાય છે.

આજ તમારો શુભ ચોઘડિયો ક્યારે?
તમારા સ્થળ આધારિત રીઅલ-ટાઇમ ગુજરાતી પંચાંગ.